દૂધ,ઘી,ગોળ,સીંગતેલ, કુકીસના સેમ્પલ ફેઇલ, સબ સ્ટાન્ડર્ડ,મિસબ્રાન્ડેડ

  • June 02, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાએ લીધેલા ખાધ પદાર્થેાના ૧૨ સેમ્પલ ફેઇલ જતાં, સબ સ્ટાન્ડર્ડ થતાં તેમજ મિસ બ્રાન્ડેડ જાહેર થતાં ધંધાર્થીઓને ૪.૫૦ લાખનો દડં કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાના અધિકારી સૂત્રોએ આજરોજ ૧૨ સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે કરાયેલી દંડનીય કાર્યવાહીની જાહેર કરેલી વિગતો નીચે મુજબ છે. (૧)  શ્રી વિનોદભાઇ રામભાઇ મુંધવા સ્થળ– શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા રોડ પાસેથી તા. ૨૯–૦૬–૨૦૨૦ ના રોજ મિકસ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  ઓછા અને ફોરેન ફેટ વેજીટેબલ ની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર અને સાહેબ દ્રારા .૫૦,૦૦૦–નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે.

 


(૨) સંજયભાઇ મુલચંદભાઇ આઇલાણી  સ્થળ– મુલચંદભાઇ ઘી વાળા,મનપસદં રેડીમેઇડ સ્ટોરની આગળ, કેવડાવાડી ૧ પાસેથી તા. ૦૭–૦૨–૨૦૨૦ ના રોજ દિવેલનું ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા .૨૦,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે.

 


(૩) રમેશભાઇ કેશવભાઇ વેકરીયા સ્થળ–રાધે ઘી સેન્ટર, ગોંવિદબાગ શાકમાર્કેટ રોડ, ત્રાસિયો રોડ પાસેથી તા. ૧૪–૦૨–૨૦૨૦ ના રોજ ભેંસ નું ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા .૨૦,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે.

 


(૪) પ્રતિકકુમાર પ્રવિણભાઇ ગજેરા સ્થળ–શ્રીનાથજી ડેરી ફાર્મ, પાર્થસ્કુલ નીચે, ફોર્ચુન હોટલ પાછળ, ૧૫૦' રીંગ રોડ પાસેથી તા.૧૭–૦૨–૨૦૨૦ ના રોજ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા .૫૦,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે

 


(૫) સુનિલ રમણીકલાલ માટલીયા  સ્થળ–વર્ધમાન પ્રો. સ્ટોર બાલાજી ક્રિએશનની બાજુમાં, ગીતા મંદિર મે. રોડ પાસેથી તા.૦૪–૦૨–૨૦૨૦ ના રોજ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા .૩૦,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે

 


(૬) રાકેશકુમાર હિતેશભાઇ કાનાબાર  સ્થળ–જલારામ ઘી ડેપો,યુબિલી શાકમાર્કેટ સામે, ઢેબર રોડ પાસેથી તા. ૦૫–૦૨–૨૦૨૦ ના રોજ શુધ્ધ ઘી (લુઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં ફોરેન ફેટ ની હાજરી, તલ ના તેલની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા .૨૫,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે

 


(૭) અજુડીયા ભરત ભીખાભાઇ અને જીેશ નરશીભાઇ ખુંટ(માલીક) સ્થળ–જીેશ ટ્રેડર્સ, કોઠારિયા રોડ, દુકાન નં.૨૨, દેવપરા ન્યુ શોપિંગ સેન્ટર, પાસેથી તા. ૧૯–૦૨–૨૦૨૦ ના રોજ  પારસમણી ગોળ (પેકડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં સલ્ફાઇટ કન્ટેન્ટ વધુ મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા .૨૫,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે

 


(૮) વિકી શંકરભાઇ અડવાણી સ્થળ–મુલચદં ટેકચદં અડવાણી પરાબજાર, એમ.જી. રોડ પાસેથી તા. ૧૮–૦૩–૨૦૨૦ ના રોજ ન્યુ ઇગલ બ્રાન્ડ ખસ–ખસ (૫૦૦ ગ્રા.મ પેકડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં પેકીંગ પર  લોગો નથી તેમજ મેન્યુ ડેટ દર્શાવેલ ન હોય   નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર અને – સાહેબ દ્રારા .૫૦,૦૦૦–નો પેનલ્ટીનો હત્પકમ કરવામાં આવેલ છે

 


(૯) અશોકકુમાર જાદવભાઇ જીવાણી  સ્થળ–ઉમિયા એજન્સી, ગુંદાવાડી મે. રોડ પાસેથી તા. ૦૯–૦૭–૨૦૨૦ ના રોજ પૂજા મગફળીનું સીંગતેલ (પેકડ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં આયોડિન વેલ્યુ નીયત માત્રા કરતા વધુ, કોટનસીડ ઓઇલ ની હાજરી હોવાને લીધે સબસ્ટાન્ડર્ડ તેમજ પેકીંગ પર  લોગો, લાઇસન્સ નંબર, બેચ નંબર દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ  જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર અને –  સાહેબ દ્રારા અશોકકુમાર જાદવભાઇ જીવાણીને  .૨૫,૦૦૦– તથા ઉત્પાદક પેઢી પ્રતિક ઓઇલ પ્રોટીન્સ, વેરાવળ (શાપર)ના માલીક પ્રકાશભાઇ મનસુખભાઇ ડેડાણીયા ને .૭૫,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે

 


(૧૦) સુરેશભાઇ ખીમાભાઇ સીરોડીયા સ્થળ– જય નકળગં ટી સ્ટોલ, લમીનગર ચોક,નાના મૌવા રોડ પાસેથી તા. ૧૨–૦૩–૨૦૨૦ ના રોજ મિકસ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  ફોરેન ફેટ, વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર અને  સાહેબ દ્રારા .૨૫,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે.

 


(૧૧) વિમલભાઇ પરષોત્તમભાઇ ગજેરા સ્થળ– ક્રિષ્નારાજ ડેરી ફાર્મ એન્ડ અમુલ પાર્લર
ગ્રીનપાર્ક મે. રોડ, કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે પાસેથી તા. ૦૮–૦૬–૨૦૨૦ ના રોજ મિકસ દૂધ (લૂઝ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં   ઓછા, મીલ્ક ફેટ ઓછા મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર અને –  સાહેબ દ્રારા .૨૫,૦૦૦– નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે.

 


(૧૨) મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રા   સ્થળ–ગોલ્ડન સુપર માર્કેટ, વિધાકુંજ સોસાયટી મેઈન રોડ, અમીન માર્ગ પાસે પાસેથી તા. ૨૪–૦૭–૨૦૨૦ ના રોજ    (૨૫૦  ) નો નમુનો લઇ એનાલીસીસ અર્થે મોકલતા ફુડ સેમ્પલમાં  પેકીંગ પર બે અલગ અલગ વજન,બેચ નંબર દર્શાવેલ ન હોય તેમજ વપરાશમા લીધેલ ઓઇલ ફેટની વીગત દર્શાવેલ ન હોય નમુનો મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ  જેના અનુસંધાને એયુડીકેશન કાર્યવાહી દરમીયાન એયુડીકેટીંગ ઓફીસર શ્રી અને –  સાહેબ દ્રારા  મહેન્દ્રકુમાર નાથાલાલ સોજીત્રાને .૧૦,૦૦૦–  તથા ઉત્પાદક પેઢી અમૃત ફુડઝ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સામે, મોટામવા, કાલાવડ રોડના માલીક વત્સલ શૈલેષભાઇ બાંભરોલીયાને .૨૦,૦૦૦–નો પેનલ્ટી નો હત્પકમ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS