રાજ્યમાં કોરોનાના નવા 135 કેસ, 3ના મૃત્યુ, 612 દર્દી સાજા થયા

  • June 22, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 135 નોંધાયા છે...જ્યારે 3 લોકોના મૃત્યુ થયા છે...અને 612 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 5159 કેસ છે....જેમાંથી 5073 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 86 દર્દી વેન્ટીલેટર પર છે...

9 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

અમદાવાદ કોર્પોરેશન-30, 
સુરત કોર્પોરેશન- 14,
રાજકોટ કોર્પોરેશન-10, 
વડોદરા કોર્પોરેશન-8
જૂનાગઢ કોર્પોરશન -1
ભાવનગર કોર્પોરેશન -1
ગાંધીનગર કોર્પોરેશન -2
જામનગર કોર્પોરેશન -2
સુરત ગ્રામ્ય - 8
વડોદરા ગ્રામ્ય-7
રાજકોટ ગ્રામ્ય -6

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,07,424 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,037 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.15 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS