કોરોનાના કેસ વધતાં ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન

  • May 02, 2021 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશા સરકારે રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે 5 મેથી રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. મુખ્ય સચિવ એસ.સી.મહાપત્રા દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 14 દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહેશે. 

 

 


આદેશમાં જણાવાયું છે કે 5 મે અને બુધવારે સવારે પાંચ વાગ્યાથી મે 19 સુધી આખા રાજ્યમાં લોકડાઉન રહેશે. સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે લોકોને સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે તેમના ઘરની 500 મીટરની ત્રિજ્યામાંથી આવશ્યક વસ્તુઓ ખરીદવાની છૂટ આપવામાં આવશે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021