રાજ્યમાં કોરોનાના નવા 151 કેસ, 2ના મૃત્યુ, 619 દર્દી સાજા થયા

  • June 21, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 151 નોંધાયા છે...જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે...અને 619 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 5639 કેસ છે....જેમાંથી 5526 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 113 દર્દી વેન્ટીલેટર પર છે...

6 કોર્પોરેશન અને 33 જિલ્લામાં કોરોનાથી એકેય મોત નહીં
અમદાવાદ-36, 
સુરત 26,
વડોદરા-17, 
જૂનાગઢ-13,
રાજકોટ-12, 
વલસાડ-6,
કચ્છ-5, 
ભરૂચ-5, 
ગીરસોમનાથ-5

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,06,812 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,034 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.09 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS