ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1512 કોરોના નવા કેસ, 1570 દર્દીને રજા 14 મોત : વાંચો અન્ય વિગતો

  • December 03, 2020 07:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાનો વેગ થોડો ધીમો પડ્યો હોય એમ જણાય છે. દેશમાં અન્ય રાજ્યની સરખામણીએ સૌથી ઓછા કોરોનાના કેસ આજે રાજ્યમાં નોંધાયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1512  કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 69,186 કોવિડ 19ના ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં ગુજરાતના તમામા શહેરોમાંથી 1570 દર્દી સ્વ્સ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને 16 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

 

આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 212769 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14813  છે. જેમાંથી વેન્ટીલેટરી કેર પર 93 દર્દીઓ છે જ્યારે 14720 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 193938  છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો છે. 

 

નવા કેસનું બ્રેકઅપ

 

અમદાવાદ કોપોરેશન 309
સુરત કોપોરેશન 256
વડોદરા કોપોરેશન 126
રાજકોટ કોપોરેશન 86
સુરત 51
બનાસકાંઠા 16
પાટણ 45
રાજકોટ 26
મહેસાણા 77
વડોદરા 34
આણંદ 18
ગાંધીનગર 45
જામનગર કોપોરેશન 20
ખેડા 31
ભરૂચ 17
પંચમહાલ 27
ગાંધીનગર કોપોરેશન 37
અમદાવાદ 21
સુરેન્દ્રનગર 18
ભાવનગર કોપોરેશન 14
અમરેલી 44
સાબરકાંઠા 21
દાહોદ 27
મહીસાગર 47
મોરબી 11
ગીર સોમનાથ 12
કચ્છ 21
નર્મદા 12
જુનાગઢ કોપોરેશન 18
જુનાગઢ 18
બોટાદ 4
જામનગર 17
નવસારી 9
વલસાડ 0
દેવભૂમિ દ્વારકા 13
અરવલ્લી 8
છોટા ઉદેપુર 2
પોરબંદર 5
ભાવનગર 4
તાપી 3


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS