રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 185 કેસ, 4 ના મૃત્યુ, 651 ડીસ્ચાર્જ થયા

  • June 20, 2021 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને અમદાવાદ શહેરમાં 1-1 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 185 નોંધાયા છે...જ્યારે 4 લોકોના મૃત્યુ થયા છે...અને 651 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 6109 કેસ છે....જેમાંથી 5967 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 142 દર્દી વેન્ટીલેટર પર છે...

એક મહાનગર અને 13 જિલ્લામાં એકપણ કેસ નહીં
રાજ્યમાં 3 શહેર અને 3 જિલ્લામાં જ ડબલ ડિજીટમાં કોરોનાના કેસ
અમદાવાદ શહેર - 38
સુરત શહેર - 27
સુરત જિલ્લો - 13
જૂનગઢ જિલ્લો - 11
વડોદરા શહેર - 11
વડોદરા જિલ્લો - 10

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,06,193 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,032 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.04 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS