રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ, 262 દર્દી સાજા થયા

  • July 11, 2021 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 42 નોંધાયા છે...અને 262 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 931 કેસ છે....જેમાંથી 922 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 09 દર્દી વેન્ટીલેટર પર છે...

11 - સુરત કોર્પોરેશન
07 -અમદાવાદ કોર્પોરેશન
03 - રાજકોટ કોર્પોરેશન
03 - વડોદરા કોર્પોરેશન
02 - કચ્છ
02 - સુરત
02 - સુરેન્દ્રનગર
01 - આણંદ
01 - ભાવનગર કોર્પોરેશન
01 - ભાવનગર
01 - દેવભૂમિ દ્વારકા
01 - ગીરસોમનાથ
01 - જામનગર
01 - જામનગર કોર્પોરેશન
01 - જૂનાગઢ
01 - નવસારી
01 - રાજકોટ
01 - વડોદરા
01 - વલસાડ

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,13,238 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,073 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.66 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS