રાજ્યમાં કોરોનાના નવા 32 કેસ,1 મૃત્યુ અને 161 દર્દી સાજા થયા

  • July 12, 2021 08:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 32 નોંધાયા છે...1 મૃત્યુ અને 161 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 801 કેસ છે....જેમાંથી 794 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 07 દર્દી વેન્ટીલેટર પર છે...

 

09 -અમદાવાદ કોર્પોરેશન
03 - સુરત કોર્પોરેશન
02 - ભરૂચ
02 - કચ્છ
02 - રાજકોટ કોર્પોરેશન
02 - વડોદરા
01 - અમરેલી
01 - છોટાઉદેપુર
01 - દાહોદ
01 - ગાંધીનગર
01 - ગીરસોમનાથ
01 - જામનગર
01 - જામનગર કોર્પોરેશન
01 - જૂનાગઢ
01 - મહેસાણા
01 - સુરત
01 - વડોદરા કોર્પોરેશન
01 - વલસાડ

 

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,13,399 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,074 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.68 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS