રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ, 1 મૃત્યુ, 196 દર્દી સાજા થયા

  • July 09, 2021 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 56 નોંધાયા છે...1 નું મૃત્યુ થયું...અને 196 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 1356 કેસ છે....જેમાંથી 1348 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 08 દર્દી વેન્ટીલેટર પર છે...

12 - અમદાવાદ કોર્પોરેશન
03 - અમરેલી
01 - આણંદ
02 - ભાવનગર કોર્પોરેશન
01 - ગાંધીનગર
02 - ગાંધીનગર કોર્પોરેશન
01 - ગીરસોમનાથ
02 - જામનગર
01 - જામનગર કોર્પોરેશન
01 - જૂનાગઢ
01 - જૂનાગઢ કોર્પોરેશન
01 - કચ્છ
01 - નવસારી
01 - પોરબંદર
04 - રાજકોટ કોર્પોરેશન
01 - સાબરકાંઠા
02 - સુરત
10 - સુરત કોર્પોરેશન
01 - સુરેન્દ્રનગર
02 - વડોદરા
05 - વડોદરા કોર્પોરેશન
01 - વલસાડ

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,12,718 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,073 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.61 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS