રાજ્યમાં રેકોર્ડબ્રેક 4541 નવા કેસ નોંધાયા, 2280 દર્દી ડિસ્ચાર્જ, 42 દર્દીના મોત

  • April 10, 2021 05:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસ 4541 નોંધાયા છે. આ સાથે જ  રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3,37,015 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 42 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2280 છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 3,09,626 પર પહોંચી છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 22,682 છે. 

 

નવા નોંધાયેલા કેસની વિગતો

અમદાવાદ કોપોરેશન 1296
સુરત કોપોરેશન 891
રાજકોટ કોપોરેશન 340
વડોદરા કોપોરેશન 256
સુરત 213
વડોદરા 141
જામનગર કોપોરેશન 123
પાટણ 118
જામનગર 98
મહેસાણા 91
બનાસકાાંઠા 74
રાજકોટ 70
ભાવનગર કોપોરેશન 69
કચ્છ 48
મહીસાગર 48
જુનાગઢ 46
ગાાંધીનગર 45
જુનાગઢ કોપોરેશન 43
ગાાંધીનગર કોપોરેશન 41
ખેડા 40
મોરબી 40
દાહોદ 37
પાંચમહાલ 33
ભાવનગર 32
અમરેલી 30
આણાંદ 30
નવસારી 27
સાબરકાાંઠા 25
ભરૂચ 23
વલસાડ 23
ગીર સોમનાથ 22
નર્મદા 22
સુરેન્રનગર 22
અમદાવાદ 20
દેવભૂવમ દ્વારકા 14
છોટા ઉદેપુર 13
તાપી 10
ડાાંગ 8
બોટાદ 7
પોરબાંદર 7
અરવલ્લી 5
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS