જામનગર શહેર-જિલ્લામાં કર્ફયુ-જાહેરનામા ભંગની કુલ 90 ફરિયાદ

  • April 22, 2021 01:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લામાં રાત્રિ કર્ફયુ તથા માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, વાહનોમાં વધુ પેસેન્જરો ભરવા સહિતની 90 જેટલી જાહેરનામા ભંગની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે, જેમાં કિશાનચોકના જય પ્રવિણ રાઠોડ, કરણ પ્રકાશ નંદા, દિ.પ્લોટના કમલેશ માધવજી જોઇશર, દિલીપ દયાળજી ચુડાસમા, લીંડીબજારમાં મહંમદ હુશેન શેરજી, ફિરોઝ લાખા અજર પઢીયાર, જામજોધપુર કિશન રાજાણી, મનીષ ગોહિલ, કાલાવડમાં વસીમ કુરેશી, રવિ બિન્દે, ચમન તાળા, સમાણાના રાકેશપરી ગોસ્વામી, જીવણ વિરમ, લાલપુરના જયેશ વારંગીયા, રોહિત વરાણીયા, રોહિત રાંદલપરા, વલ્લભપુરના ઇન્દુભા રાઠોડ, અનિલ દેવીપૂજક, અશોક સોલંકી, મેઘપરના અશ્ર્વિન તારપરા, ખાનકોટડાના બાબુ રાઠોડ, સિક્કાના લખમણ નાથાણી, બેડીના અસગર ગજીયા, રાસનપરાના મહેબુબ વાઘેર, જુમ્મા સેદાત, ધરારનગરના શબ્બીર સાઇચા, આફ્રીદી સુંભણીયા, ગુલામ હુશેન માણેક, જરીનાબેન વાઘેર, હબીબ સોઢા, જુસબ કેર, ખીમલીયાના વીરજી કટેચીયા, નંદનવનના કિશન જોગલ, હરી પાર્કના રાહુલ લુણી, પડધરીના વિપુલ સોલંકી, કૃષ્ણનગરના શૈલેષ મિસ્ત્રી, ધ્રોલના સોયબ ડોસાણી, શરીફ મેમણ, હાન હમીરાણીની સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત એલગન સોસયાટીના અલ્કેશ કડીયા, ગુલાબનગરના ઇનાયત સીપાઇ, સામતપીર ખાતે રહેતા રોહિત વાઘાણી, જવાહરનગરના વલ્લભ વડાગામા, ગરીબનગરના મચ્છા જાદવ, જોડિયાના અબ્દુલ નાગાણી, કરીમ ધોબી, ભીમવાસના મહેશ ખીમસૂયર્,િ જલારામનગરના મીતેશ મજીઠીયા, કડીયાવાડના રાજુ ખેતાણી, ગુલાબનગરના મનોજ શમર્,િ રાજુ ભટ્ટ, દિવ્યેશ ગોસાઇ, કડીયાવાડના રવિ લાખાણી, ગુલાબનગરના આદિલ સીપાઇ, નારાયણનગરના અજય જેઠા, જુના સ્ટેશનના કરણ પાટીલ, ધરારનગરના ઇસ્માઇલ જેરીયા, ગાંધીનગરના યોગરાજસિંહ સોઢા, ધોરાજીના જુજર ધાબરીયા, ગુદ્વારા પાસે કિશોર પરમાર, નાગેશ્ર્વરના મનસુખ મકવાણા, એરફોર્સ નજીક રહેતા રમેશ વાઘેલા, અમિત ગડણ, કેવલીયા વાડીના ચિરાગ ભંડેરી, સાહીલ પરમાર, રણજીતનગરના યશ તકતાણી, સાયોના શેરીના મયુર ડેર, હીરા પાર્કના રામશી ખુંટી, નવાગામ ઘેડના સુનિલ મકવાણા, લાવડીયાના સુભાષ ગંઢા, બેડીના મુસ્તાક માણેક, ડ્રીમ સીટીના ભાર્ગવ પાંઉ, ખોડિયાર કોલોનીના રવિ ગોહિલ, ધુંવાવના અનીશ નેતર, ખોડિયારનગરના હનીફ નોયડા, દિ.પ્લોટના જીગ્નેશ કનખરા, બચુનગરના હુશેન ગગીયા, મનોજ ધોરીયા, ગુલાબનગરના યાશીન બુખારી, ક્રિષ્ના પાર્કના વિમલ નારોલા, વંડાફળીના કમલેશ ત્રિવેદી, જામજોધપુરના પરસોતમ પરમાર, તિપતિ સોસાયટીના પ્રવિણ બાબરીયાની વિઘ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS