રાજ્યમાં આજે નોંધાયા કોરોનાના 9541 નવા કેસ : 97 લોકોએ ગુમાવ્યો જીવ

  • April 18, 2021 05:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 9541 કેસ નવા નોંધાયા છે.  જ્યારે 3783 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં 97 દર્દીનું મોત થયું છે. અને 304  દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 333564  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5267 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 55398 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 84.61  ટકા થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS