રાજકોટમાં ASI લાંચ લેતા ઝડપાયા

  • October 28, 2020 11:34 AM 
  • રાજકોટમાં પોલીસ વેરીફિકેશનની અરજીમાં દાખલો કાઢી આપવા ASI 600 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

રાજકોટમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનના ASI સુરેશ કાનજીભાઇ કોટવાળે પોલીસ વેરીફિકેશનના દાખલા કાઢી આપવા માટે 500થી 1 હજાર સુધીની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ રાજકોટ ACBને જાણ કરતા છટકુ ગોઠવી, ASI સુરેશ પોલીસ સ્ટેશનમાં જ 600 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS