બિહારના IT મંત્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી

  • July 23, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે બિહારના IT મંત્રી જીવેશ મિશ્રાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. 


મુખ્યમંત્રીએ સ્મૃતિ રૂપે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની પ્રતિકૃતિ ભેટ આપીને મંત્રી જીવેશ મિશ્રાનું સ્વાગત કર્યું હતું.  જ્યારે મંત્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રીનું બિહારની પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. 

 

મુખ્યમંત્રીએ સ્મૃતિ રૂપે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની પ્રતિકૃતિ ભેટ આપી

 

 

મંત્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રીનું બિહારની પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કર્યું

 

 

IT મંત્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘સીએમ ડેશબોર્ડ’ની મુલાકાત કરીને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી. 
    

 


આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS