રાજકોટની આ હોટલમાં ચાલી રહ્યો છે કાળોકારોબાર

  • August 05, 2021 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કેટલીક હોટલોમાં કાળોકારોબાર ચાલી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી કેટલી હોટલોનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રકરણના ફોટો સોશિયલ મીડિયાના એક ગૃપમાં વાયરલ થયા છે. આ ફોટામાં શહેરની હોટલોમાં વેશ્યાવૃતિનો ધંધો ચાલી રહ્યો હોય તે પ્રકારના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ફોટો વાયરલ થતાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે શુ ખરેખર રાજકોટની હોટલમાં ગોરખ ધંધા ચાલી રહ્યા છે...


શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલનું છે વિઝીટીંગ કાર્ડ. હોટલ મુન એન્ડ ગેસ્ટ હાઉસ ખાતે આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યાની વાત સામે આવી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જાહેર સ્થળ છે કે જ્યાં દિવસ દરમિયાન હજારો લોકોની અવર-જવર રહેતી હોય છે ત્યારે આ વિસ્તારની હોટલમાં ગોરખધંધા ચાલી રહ્યાની વિગત સામે આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS