કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

  • April 22, 2021 04:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે. વેક્સિન લીધા બાદ મંત્રીએ અન્ય લોકોને અપીલ કરી હતી કે, હજુ જે નાગરિક રસી લેવામાં બાકી છે તે વેક્સિન અંગેની અફવાઓથી દુર રહીને શક્ય એટલી વહેલી કોરોના વેક્સિન મૂકાવો. આપણે સૌ સાથે મળીને આ કોરોના મહામારીને હરાવવા મદદરૂપ બનવાનું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS