વાવાઝોડાની પરિસ્થિતિ નો તાગ મેળવવા CM રૂપાણી પહોંચ્યા કંટ્રોલ રૂમ, જિલ્લા કલેકટર સાથે કરી વાત

  • May 17, 2021 08:47 PM 

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  એ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ની સ્થિતિની છેલ્લા માં છેલ્લી પરિસ્થિતિ નો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગર માં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠા ના જિલ્લાઓ સહિત રાજ્ય ની સ્થિતિ ની સમીક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ થી કરી હતી.


મુખ્ય સચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસ નાથન  મહેસૂલ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત ના વરિષ્ઠ સચિવો આ બેઠક માં જોડાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS