ભાણવડની પરિણીતાને ત્રાસ આપવા સબબ જામનગરના સાસરીયાઓ સામે ફરિયાદ

  • February 27, 2021 12:55 PM 

ભાણવડના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને રાણારોજીવાડા ગામે શિક્ષિકા તરીકે સેવા આપતા અલ્પાબેન હસમુખભાઈ પરમાર નામના 39 વર્ષના મહિલાને તેણીના 13 વર્ષના લગ્નજીવન દરમિયાન હાલ જામનગર એરફોર્સ રોડ ઉપર રહેતા તેણીના પતિ હસમુખભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ. 40), સસરા રમેશભાઈ ચનાભાઈ પરમાર તથા સાસુ ગંગાબેન રમેશભાઈ પરમાર દ્વારા અવારનવાર શારિરીક તથા માનસિક ત્રાસ આપી, મારકૂટ કરવામાં આવતા અહીંના મહિલા પોલીસ મથકમાં ત્રણેય સાસરિયાઓ સામે આઇ.પી.સી. કલમ 498 (એ), 323 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS