ઓખાની પરિણીતાને ત્રાસ આપવા બદલ પતિ સામે ફરિયાદ

  • August 11, 2021 10:58 AM 

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતી અને કાદરભાઈ ઈશાકભાઈ બોલીમની 32 વર્ષીય પરિણીત પુત્રી જમીલાબેન જાવેદભાઈ સોરાને તેણીના જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા પતિ જાવેદ મામદભાઈ સોરા દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન નાનીજનાની વાતમાં મેણા ટોણા મારી, શારીરિક તથા માનસિક ત્રાસ આપવા ઉપરાંત બિભત્સ ગાળો કાઢી, ઢીકા પાટુનો માર મારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ જાવેદ સોરા સામે સ્ત્રી અત્યાચાર સહિતની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS