45થી વધુની ઉંમરના આ 20 બીમારીથી ગ્રસિત લોકોને અપાશે કોરોના રસી, ક્લિક કરીને વાંચો લિસ્ટ

  • February 28, 2021 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ સામે લડવા ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ 1 માર્ચથી થશે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુના એવા લોકોને રસી અપાશે જેમને કેટલીક બીમારીઓ હોય. આ બીમારીઓ કઈ કઈ હશે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે.  45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે પરંતુ જો તેમને અહીં દર્શાવેલી આ 20 સમસ્યામાંથી કોઈ સમસ્યા હશે તો.  સરકારે  45 થી 59 વર્ષની વયના લોકો માટે 20 રોગોની યાદી બહાર પાડી છે. જો કોઈ વ્યક્તિ આ રોગોથી પીડાય છે તો તેમને રસી આપવામાં આવશે.

 

 

1. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેક થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય.

2. પોસ્ટ કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ / LVAD

3. સિગ્નિફિકેંટ લેફ્ટ વેટ્રિક્યુલર સિસ્ટોલિક ડિસફંક્શન્સ

4. મોડરેટ કે સિવિયર વેલ્વુલર હાર્ટ ડિસીઝ

5. કંજેનિટલ હાર્ટ ડિસીઝ વિથ સિવિયર પીએએસ અથવા ઈડિયોપૈથિક પીએએચ

 

 

6. કોરોનરી આર્ટરી ડિસીઝ, ડાયાબિટીઝ, હાઈપરટેંશન

7. એન્ગિના અને હાઈપરટેંશન અથવા ડાયાબિટીઝ ટ્રીટમેન્ટ

8. સીટી/ એમઆરઆઈ ડોક્યૂમેંટેડ સ્ટ્રોક અને હાઈપરટેંશન અથવા ડાયાબિટીઝ

9. પલ્મોનરી આર્ટરી હાઈપરટેંશન એન્ડ ડાયાબિટીસ

10. ડાયાબિટીસ અને હાઈપરટેંશન

 

 

11. કિડની, લીવર, હેમૈટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાંસપ્લાંટ કરાવેલા લાકો

12. એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ ઓન હૈમોડાયાલિસિસ સીએપીડી

13. ઓરલ કોર્ટિકોસ્ટેરોયડ્સનો ઉપયોગ

14. ડિકંપેન્સેટેડ સિરોસિસ

15. છેલ્લા બે વર્ષ દરમિયાન ગંભીર શ્વસન રોગની સારવાર

 

 

16. લિમ્ફોમા, લ્યૂકોમિયા, મિલોમા

17. 1 જુલાઈ 2020 કે ત્યાર પછી કોઈપણ પ્રકારના કેન્સરની પુષ્ટિ થઈ હોય. 

18. સિકલ સેઝ ડિસીઝ, બોમ મૈરો ફેલ્યોર, એપ્લાસ્ટિક એનીમિયા, થૈલેસેમિયા મેજર

19. પ્રાઈમરી ઈમ્યૂનોડિફિએંસી ડિસીઝ, એઆઈવી 

20. ટેલેક્યુઅલ ડિસેબિલીટીથી અપંગતા, મસ્કુલર ડિસ્ટ્રોફી, એસિડ એટેકથી શ્વસન તંત્રને નુકસાન, દિવ્યાંગ વ્યક્તિ

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS