રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૧૮૯૨ કેસ નોંધાયા : ૧૧૯ના મૃત્યુ

  • May 08, 2021 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારીએ મહાસત્તાને પણ ઝુંકાવી દીધી છે અને ભારતમાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે.  જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે. સરકાર દવારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર આજે રાજ્યમાં ૧૧,૮૯૨ કોરોનાના નવા કેસ નોંધાયા છે. ૧૧૯ દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે  ૧૪,૭૩૭ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક ૮૨૭૩ એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ ૫૧૮૨૩૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલ ૧૪૩૪૨૧ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૮૨ વેન્ટિલેટર પર અને ૧૪૨૬૩૯ દર્દીની હાલત સ્થિર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS