દ્વારકા જિલ્લામાં કોરોનાનો અવિરત કહેર: વધુ આઠ નવા કેસ

  • April 02, 2021 07:31 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે પણ વધુ આઠ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ખંભાળિયા તથા દ્વારકામાં ત્રણ- ત્રણ અને કલ્યાણપુરમાં બે દર્દીઓનો સમાવેશ થાય છે. આ વચ્ચે ગઈકાલે કલ્યાણપુરના ચાર અને ખંભાળિયાના ત્રણ મળી, કુલ સાત દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 54 નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS