સેમ્પલ આપ્યા વગર દિગ્વિજયસિંહને મળ્યો સેમ્પલકલેક્શનનો મેસેજ : ટ્વિટર ઉપર પૂછ્યું આ શું થઈ રહ્યું છે?

  • April 15, 2021 08:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના કહેર વચ્ચે વ્યવસ્થાની ખામી અનેકવાર જોવા મળે છે. આવું જ કંઈક રાજ્ય સભાના સભ્ય દિગ્વિજયસિંહ સાથે થયું છે. વાસ્ત્વમાં દિગ્વિજયસિંહ આજે તેનો કોરોના ટેસ્ટ કરાવશે પરંતુ સેમ્પલ આપ્યા પહેલા જ તેને એક મેસેજ મળ્યો કે તેમનું સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે. હવે આ મેસેજ ઉપર દિગ્વિજય સવાલ ઉઠાવી રહ્યા છે.

 

 

દિગ્વિજય સિંહે ગુરુવારે ટ્વિટ કરતા કહ્યું હતું કે, આ શું થઈ રહ્યું છે? અત્યારે 10:02 થઈ છે. મેં મારા આરટીપીસીઆર માટે સેમ્પલ આપ્યું નથી. હું હજુ સેમ્પલ આપવા માટે રાહ જોઈ રહ્યો છું અને મને મેસેજ મળી રહ્યો છે કે 9:39 વાગ્યે તમારું સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલ આરએમએલએને મોકલવામાં આવ્યું છે. મને ખબર નથી, શું કોઈ આટલું દયાળુ છે મને જણાવી શકે કે આ શું થઈ રહ્યું છે?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS