કાજુ ની બર્ફી એક ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે. દિવાળી જેવા મોટા તહેવારોમાં તમને દરેક ઘરમાં કાજુની બરફી જોવા મળશે. કાજુની બર્ફી કાજુ કતરી તરીકે પણ ઓળખાય છે. આ એવી ડેઝર્ટ મીઠાઈ છે જેને તમે આસાની થી બનાવી શકો છો. જેને બનાવવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર પણ નથી. આ મીઠાઈ બનાવવા માટે તમારે કાજુ, દૂધ અને ચીનીની જરૂર પડે છે. અને તમે ઇરછો તો તેમાં એલચીનો પાઉડર ઉમેરી તેના ઉપર સિલ્વર વર્ક પણ લગાવી શકો છો. તો ચાલો અમે તમને તેની સરળ રેસીપી વિશે જણાવીએ.
કાજુની કતરી બનાવવા માટેની સામગ્રી
૨૫૦ ગ્રામ કાજુ
૨૫૦ ગ્રામ ખાંડ
૨૪૦ ગ્રામ દૂધ
ચાંદીના વરખ
બરફી જમાવવા માટે ઘી લગાવેલ વાસણ
કાજુ કતરી બનાવવાની રીત
પ્રથમ કાજુ અને દૂધની પેસ્ટ બનાવો
પેસ્ટમાં ખાંડ નાખો. અને તેને ધીમા તાપે પકવો. જ્યારે ખાંડ ઓગળી જાય, એટલે ફરી એકવાર આ મિશ્રણ ઉકાળો.
અને ધીમી મધ્યમ આંચ પર હલાવતા રહો. જ્યારે મિશ્રણ કણક અથવા બાંધેલા લોટ જેવું થવા લાગે ત્યારે તેને આંચથી નીચે ઉતારી લો.
ઉતારેલા મિશ્રણને ઘીવાળા વાસણમાં કાઢો અને. તેને લગભગ ૬ અને૧/૮ મોટા ટુકડા જમાવવા માટે રાખી દો.
ત્યારબાદ તેના ઉપરચાંદીનું વરખ ચડાવો. તે ઠંડુ થાય પછી તેને ડાયમન્ડના સેપ માં કાપી લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationરાજકોટ : રામ મંદિર નિર્માણમાં CM રૂપાણીએ 5 લાખ, રમેશભાઇ ઓઝાએ 51 લાખનું દાન આપ્યું
January 22, 2021 01:40 PMરાજકોટ : ઝાકળની સફેદ ચાદર છવાઈ
January 22, 2021 01:38 PMરાજકોટ : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત, ૫ વર્ષના બાળકને ઈજા
January 22, 2021 01:36 PMકેશોદના કેવદ્રા ગામના યુવાનોનું ઉમદા કાર્ય
January 22, 2021 01:30 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech