દ્વારકામાં પીધેલો મોટરસાયકલ ચાલક ઝબ્બે

  • September 07, 2021 10:41 AM 

દ્વારકાના ભદ્રકાળી ચોક પાસેથી રાત્રીના અગિયાર વાગ્યાના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30 હજારની કિંમતના જી.જે. 37 એફ. 6359 નંબરના એક્ટિવા મોટરસાયકલ ઉપર નીકળેલા ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ગજુભા ડેપાભા માણેક નામના 43 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS