કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ, 43 મંત્રીઓએ લીધા શપથ, ગુજરાતના 7 સાંસદને મળ્યું સ્થાન

  • July 07, 2021 08:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થયું છે...મોદી કેબિનેટમાં સાંજે 6 વાગે 43 મંત્રીઓએ શપથ લેવાની શરૂઆત કરી હતી જેમાં ગુજરાતના 5 સાંસદનો સમાવેશ થયો છે...શપથ લેનાર 28 રાજ્યો મંત્રીઓમાં 7 મહિલાઓ
છે...પાછલા 8 વર્ષના શાસનમાં આ વખતે સૌથી વધારે મંત્રીઓ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે...

મંત્રી મંડળ
01 - નારાયણ રાણેએ મંત્રી માટે લીધા શપથ
02 - સર્બાનંદ સોનોવાલે મંત્રી માટે લીધા શપથ
03 - ડૉ.વિરેન્દ્ર કુમારે મંત્રી માટે લીધા શપથ
04 - જ્યોતિરાદિત્યનાથ સિંધીયાએ મંત્રી માટે લીધા શપથ
05 - રામચંદ્ર પ્રકાશ સિંઘએ મંત્રી માટે લીધા શપથ
06 - અશ્વિની વૈષ્ણવે મંત્રી માટે લીધા શપથ
07 - પશુ પતિ કુમાર પારસ મંત્રી માટે લીધા શપથ
08 - કિરણ રીજીજૂએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
09 - રાજ કુમાર સિંઘે મંત્રી માટે લીધા શપથ
10 - હરદીપ સિંઘ પુરીએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
11 - મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
12 - ભુપેન્દ્ર યાદવે મંત્રી માટે લીધા શપથ
13 - પરશોત્તમ રૂપાલાએ કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
14 - જી કિશન રેડ્ડીએ મંત્રી માટે લીધા શપથ
15 - અનુરાગ સિંઘ ઠાકુરે કેબિનેટ મંત્રી માટે લીધા શપથ
16 - પંકજ ચૌધરીએ મંત્રી માટે લીધા શપથ
17 - શ્રીમતિ અનુપ્રિયા સિંઘ પટેલે રાજ્ય મંત્રી માટે લીધા શપથ
18 - ડૉ.સત્યપાલ સિંઘ બઘેલે રાજ્ય મંત્રી માટે લીધા શપથ
19 - રાજીવ ચંદ્રશેખરે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધાં
20 - સુશ્રી શોભા કરાંદ્લાજેએ રાજ્ય મંત્રી પદના શપથ લીધાં
21 - ભાનુ પ્રતાપસિંઘ વર્માએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધાં
22 - દર્શના જરદોશે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધાં
23 - મીનાક્ષી લેખીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
24 - અન્નપૂર્ણ દેવીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
25 - એ. નારાયણસ્વામીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
26 - કૌશલ કિશોરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
27 - અજય ભટ્ટે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
28 - બી.એલ. વર્માએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
29 - અજય કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
30 - દેવુસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
31 - ભગવંત ખુબાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
32 - કપિલ મોરેશ્વર પાટીલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
33 - પ્રતિમા ભૌમિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
34 - ડૉ.સુભાષ સરકારે રાજ્ય મંત્રી તરીકે લીધાં શપથ
35 - ડૉ.ભાગવત કિશનરાવ કરાડે રાજ્ય મંત્રી તરીકે લીધાં શપથ
36 - ડૉ. રાજકુમાર રંજન સિંઘએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
37 - ડૉ. ભારતી પવારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
38 - બિશ્શ્વેર ટૂડુ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
39 - શાંતનુ ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
40 - ડૉ.મહેન્દ્ર મુંજપરાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
41 - જ્હોન બારલાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
42 - ડૉ. એલ. મુર્ગનએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
43 - નિશીથ પ્રમાણીકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS