ગોવામાં 15 જુલાઈ સુધી અને હરિયાણામાં 12 જુલાઈ સુધી લંબાવાયુ કર્ફ્યુ

  • July 05, 2021 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોવા અને હરિયાણા સરકારે કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે...ગોવામાં 15 સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું જ્યારે હરિયાણામાં 12 જુલાઈ સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું...

ગોવા સરકારે આગામી 15મી જુલાઈ સુધી કરફયુ લંબાવ્યુ છે...જેમાં દુકાનદારો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલી શકાશે...સલુન અને સ્ટેડિયમ ખુલી દેવામાં આવ્યા છે...જ્યારે બાર અને રેસ્ટોરન્ટ 50% ક્ષમતા સાથે સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખોલી શકાશે...

હરિયાણામાં 12 જુલાઈ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે...જેમાં અગાઉનાં નિયમોનું લોકોએ પાલન કરવાનું રહેશે...રાજ્યમાં હોટેલ સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે...પરીક્ષાઓ 5 થી 20 તારીખ સુધી યોજવાની મંજુરી પણ આપવામાં આવી...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021