રાજ્યમાં 7 જુલાઇથી ખેડૂતોને સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી મળશે

  • July 06, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં 7 જુલાઈથી ખેડૂતોને સિંચાઈ માટે વધુ 2 કલાક વધુ વીજળી આપવામાં આવશે...ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલા પાકનું વાવેતર નિષ્ફળ ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે...ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તેને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે...પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે...ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે એ માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે...આગામી 7 જુલાઈથી ખેડૂતોને 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS