દ્વારકા જિલ્લામાં કોરોનાના ચાર નવા દર્દીઓ: પાંચ સ્વસ્થ થયા

  • July 01, 2021 10:46 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેક દિવસ પૂર્વે કોરોનાના નોંધાયેલા 0 કેસ બાદ પુનઃ નવા કેસમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે બુધવારે પણ ખંભાળિયા સિવાય અન્ય ત્રણ તાલુકામાં કુલ ચાર નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 5 દર્દીઓને જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 473 કોરોના ટેસ્ટ કરાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS