ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9995 કેસ જ્યારે ડિસ્ચાર્જ થયા 15365 દર્દી

  • May 14, 2021 07:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આજે પણ કોરોના ના નવા નોંધાયેલા કેસ કરતા ડીસ્ચાર્જની સંખ્યા વધુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 9995 કેસ નોંધાયા છે. જ્યારે ‌આજે 15,365 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 104 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 117373 છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS