મોટી બાણુંગાર-ફલ્લામાં વરસાદના જોરદાર ઝાપટા

  • August 03, 2021 10:27 AM 

ભણગોર અને મોટા ખડબામાં રસ્તાઓ ભીના થયા

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાએ થોડા ઋષણા લીધા છે, ગઇકાલે મોટી બાણુગારમાં 5 મીમી અને ફલ્લામાં 6 મીમી વરસાદ વરસાવ્યો છે.

આ ઉપરાંત ભણગોરમાં 3 મીમી અને મોટાખડબામાં 3 મીમી વરસાદ વરસ્યો છે, અત્યાર સુધીમાં મોસના કુલ વરસાદમાં પીઠડ 300, ભલાસણ બેરાજામાં 320, નવાગામ 322, મોટા પાંચદેવડા 350, સમાણા 442, શેઠવડાળા 390, ધ્રાફા 474, પરડવા 313, પીપરટોડા, 348 અને ભણગોરમાં 328 મીમી વરસાદ પડયો છે. આમ ગઇકાલે બે તાલુકાના ગામોમાં ઝાપટા વરસાવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS