ગુજરાતમાં આજે રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યભરમાં સવારે 7 કલાકથી મતદાન શરુ થયું હતું અને લોકો મત આપવા માટે ઉમટી પડ્યા હતા. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદ આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે 10 કલાક આસપાસ નારણપુરા ખાતે મતદાન કરશે. જો કે આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મતદાન કરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Application28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech