સુરતમાં શિક્ષણ સમિતિની ચૂંટણીમાં થયો હતો હોબાળો

  • June 25, 2021 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી...જેમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચી ગયો હતો...ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઈ હતી...નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઈ હતી...ભાજપની સંકલનમાં જાહેર કરાયેલા સત્તાવાર ઉમેદવાર ઉપરાંત ભાજપના એક કોર્પોરેટરે ભાજપ તરફથી અપક્ષનું વધારાનું ફોર્મ ભર્યું હતું...એવી ચર્ચા છે કે કોર્પોરેટર અને અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના કોર્પોરેટરો અને મનપાના કેટલાક પદાધિકારીએ પડદા પાછળ રોલ ભજવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS