ભાણવડમાં ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

  • June 19, 2021 11:30 AM 

ભાણવડ-જામજોધપુર ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા કોરોના મહામારીના પ્રથમ અને બીજી લહેરમાં પોતાના જીવની પરવા કયર્િ વિના ફ્રન્ટલાઇન વોરીયર તરીકે ડોકટરો તથા આરોગ્ય કર્મચારી નિરંતર સેવાઓ બજાવેલ છે.

કમનસીબે આપણા દેશમાં નાના-નાના ક્ષુલ્લક કારણોસર ડોક્ટરો તથા આરોગ્યકર્મી પર શારીરિક હુમલા કરવામાં આવે છે, આવા હુમલા રોકવા એ શાસનની ફરજ છે.

આથી આપને સરકારના પ્રતિનિધિ વતી અમારો અવાજ લગત વિભાગમાં પહોંચાડવા અનુસંધાને ભાણવડ જામજોધપુર મેડીકલ એસો. આવી હિંસા સામે સેવ ધ સેવિયર ઝુંબેશના ભાગપે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી પ્રતિક વિરોધ દશર્વિેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS