જે.એસ.ટી. આર એન્ડ બી તથા નયારા ફાઉન્ડેશનના તૃષ્ટી પોજેક્ટ હેઠળ ભાણવડની કન્યા વિધાલય ખાતે કિશોરી કાઉન્સેર્લીંગ ક્રાર્યક્રમ યોજાઈ ગયો

  • March 01, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્ડ ઓફિસર હિરલબેન થાનકી દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું

ભાણવડ એમ.વી.ધેલાણી કન્યા વિદ્યાલય ખાતે કિશોરી કાઉન્સેલીંગ કાર્યક્રમ યજવામાં આવેલ, જેમાં જે.એસ.ટી. આર એન્ડ બી તથા નયારા ફાઉન્ડેશન દ્રારા ચાલતા પ્રોજેકટ તૃષ્ટી વતી હિરલબેન થાનકી ફિલ્ડ ઓફિસર ભાણવડ બ્લોક હાજર રહી માસિક સબંધીત અંધશ્રધ્ધા,ગેરમાન્યત તથા આ સમય દરમ્યાન ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ કરેલ.

હુપોષણ મુકત હેઠળ ચલાવવામાં આવતા પોજેકટ તૃષ્ટી અંતર્ગત કિશોરી કાઉન્સેલીંગ કરવામાં આવેલ જેમાં માસિક સબંધીત ગેરમાન્યતાઓ,મુંજવણ તથા તે સમયે રાખવાની સાવચેતી વિશે,સ્વચ્છતા વિશે,પોષયય્ૂકત ખોરાક તથા ખોરાકમાં વિવિઘતા આઈ.એફ.એ.ટેબ્લેટ,પૂણર્શિકિતમાંથી વિવિધ વાનગી બનાવીને ઉપયોગ કરવો વગેરે બાબતો પર કિશોરી કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ તેમજ કિશોરીઓને મુંજવ તા પ્રશ્નોનું નિરાકરણ ફિલ્ડ ઓફિસર હિરલબેન થાનકી દ્રારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગર્લ્સ સ્કુલના પ્રિન્સીપાલ નીતાબેન ગજેરા તથા સ્ટાફ તરફથી ખુબ સહકાર મળેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS