જસદણ તા.પં. કર્મચારીનો કોરોનાની રસીનો બીજો ડોઝ

  • March 05, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા પંચાયત જસદણના કર્મચારીઓ પરમારભાઈ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, પંકજ ધ્રાફાણી, દીપક આચાર્ય, દાનાભાઈ, દિલીપભાઈ ચનાભાઈ, વાળાભાઈ તલાટી કમ મંત્રી રાવલભાઈ, સાવલિયાભાઈ, બાવળિયાભાઈ મુધવાભાઈ, શેખભાઈ, સરિયાભાઈ, મયાત્રાભાઈ, મકવાણાભાઈ વગેરેને તાજેતરમાં સીએનસી જસદણ ખાતે કોવિંડ રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS