જૂનાગઢ: સુખનાથ ચોક ભરચકક વિસ્તારમાં ૪ લાખની ઘરફોડી

  • March 09, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં સુખનાથ ચોકમાં રહેણાક મકાનમાં તસકરોનો તરખાટ ચાર લાખની રોકડની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુખનાથ ચોક વિછોરીવાળા મસ્જિદની પાસે રહેતા અલી મોહમ્મદ નુરમહંમદ ઠેબાના મકાનની પાછળના ભાગેથી અજાણ્યો ઇસમ પ્રવેશ કરી ઘરના કબાટની તિજોરીમાં રાખેલ ૪ લાખની રોકડ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ એ ડિવિઝન પીએસઆઇ ચાવડાએ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS