જામનગરના પત્રકાર ગિરીશભાઈના પુત્રના આકસ્મિક મૃત્યુથી ખંભાળિયાના પત્રકાર આલમમાં ઘેરો શોક

  • March 01, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ

જામનગરના સિનિયર પત્રકાર અને લોકપ્રિય "ભૂમિ" દૈનિકના તંત્રી શ્રી ગીરીશભાઈ ગણાત્રાના જુવાનજોધ પુત્ર ગુંજન ગણાત્રાનું ગઈકાલે રવિવારે રાત્રે જામનગરમાં માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતા આ બનાવે ખંભાળિયાના પત્રકાર આલમમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

ગુંજન ગણાત્રાના આકસ્મિક અવસાનના આ બનાવથી અહીંના સિનિયર પત્રકાર રમણીકભાઈ રાડીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, મિલનભાઈ કોટેચા, કૌશલભાઈ સવજાણી, કુંજન રાડીયા, વિગેરેએ દુઃખની લાગણી વ્યક્ત કરી, સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS