રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યરત કોરોના મહામારી અંગેના કંટ્રોલરૂમની અગત્યની માહિતી, દરેક શહેરીજન માટે જાણવી જરૂરી

  • April 14, 2021 09:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી વધતા રાજકોટ ખાતે રેમડેસિવર ઈન્જેકશનના સ્ટોક (જથ્થા)ની માહિતી અને કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલો તથા તેમાં બેડની ઉપલબ્ધતા જાણવા માટે ૨૪×૭ કન્ટ્રોલ રૂમ કાર્યરત્ છે, જેનાં હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે:

 

 

રેમડેસિવર ઈન્જેકશનના સ્ટોક (જથ્થા)ની માહિતી:

9974073150

9974073350

9974073450 (Whatsapp)

9974583955

9974584755

9974583255 (Whatsapp)

 

 

બેડની ઉપલબ્ધતા જાણવા માટે:

9499804038

9499806486

9499801338

9499806828

9499801383


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS