ઢાંક આલેચ પહાડ પર ડુંગરેશ્વર મંદિરે મહા શિવરાત્રી ઉત્સવ

  • March 09, 2021 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ આલેચ પર્વતની ટોચ પર શોભાયમાન દેવાધિ દેવ મહાદેવ ડુંગરેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે તા.૧૧ને ગુ‚વારના પવિત્ર દિવસે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવશે.


ડુંગરેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત પ.પૂ.ભગવતીદાસજી ઉદાસીનબાપુના જણાવ્યા અનુસાર મહા શિરાવત્રી પર્વ નિમિતે ધાર્મિક કાર્યક્રમો પૂજન, અર્ચન, ‚દ્રાભિષેક, દીપમાલા, મહા આરતી તેમાં ભાંગની પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.


તેમજ ઢાંકના વિવિધ શિવ મંદિરો ફળેશ્ર્વર મહાદેવ, કરણેશ્ર્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મુજેશ્ર્વર મહાદેવ, સિધ્ધેશ્ર્વર મહાદેવ, કોટેશ્ર્વર મહાદેવ, પીપળેશ્ર્વર મહાદેવ, કામનાથ મહાદેવ, ચંન્દ્રમોલેશ્ર્વર મહાદેવ, શિવ મંદિરોમાં શિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS