સાળંગપુરમાં મારુતિ યજ્ઞનું કરાયું આયોજન, મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠા યજ્ઞમાં

  • July 10, 2021 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાળંગપુર ખાતે  કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન-પૂજા અર્ચના કરી ગુજરાત  કોરોનામુક્ત બને તે માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા...મુખ્યમંત્રીએ મારૂતિ યજ્ઞમાં ભાગ લઈ ગુજરાત દિવ્ય –ભવ્ય બને અને ચાલુ વર્ષે  ચોમાસું સારું રહે એવી કામના કરી...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે દર્શન કરી ગુજરાત કોરોનામુક્ત થાય તે  માટે પ્રાર્થના કરી હતી...મુખ્યમંત્રીએ મારુતિ યજ્ઞમાં ભાગ લઈ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને તેમ જ આગામી ચોમાસું સારુ રહે તેવી કામના કરી હતી...

આ અવસરે મુખ્યમંત્રીએ પૂજય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય  હરિપ્રકાશ સ્વામી સહિતના અન્ય સંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા...

મુખ્યમંત્રીએ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS