રાજકોટ જિ.પં.ની ૩૬ બેઠક માટે ૯ લાખથી વધુ મતદારો

  • February 27, 2021 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયત ની ૩૬ બેઠક માટે કાલે મતદાન થશે. ૯ લાખ કરતા વધુ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા થઇ છે. રાજકોટ જીલ્લામાં કુલ ૧૧૪૧ મતદાન મથકો છે.


* જિલ્લામાં ૪૯૩૦૭૩ પુરુષ મતદારો અને ૪૪૮૩૩૨ સ્ત્રી મતદારો ની યાદી છે નોંધાયેલી
* રાજકોટ તાલુકાની ૬ બેઠકમાં ૧૬૮ મતદાન મથક અને ૧૩૧૬૭૪ મતદારોની સંખ્યા છે.
* ગોંડલ તાલુકાની ૫ બેઠકોમાં ૧૬૦ મતદાન મથક અને ૧૩૯૩૭૨ મતદારોની સંખ્યા છે.
* જેતપુર તાલુકાની ૪ બેઠકમાં ૧૨૦ મતદાન મથક અને ૧૦૪૨૮૪ મતદારોની સંખ્યા છે.
* ધોરાજી તાલુકાની ૨ બેઠક માટે ૬૨ મતદાન મથક અને ૫૪૮૫૨ મતદારોની સંખ્યા છે.
* જામ કંડોરણા તાલુકાની ૨ બેઠક માટે ૭૯ મતદાન મથક અને ૬૦૬૯૭ મતદારોની સંખ્યા છે.
* ઉપલેટા તાલુકાની ૩ બેઠક માટે ૯૨ મતદાન મથક અને ૭૬૯૪૩ મતદારો ની સંખ્યા છે.
* કોટડાસાંગાણી તાલુકાની ૨ બેઠક માટે ૮૫ મતદાન મથક અને ૬૬૭૯૬ મતદારોની સંખ્યા છે.
* પડધરી તાલુકાની ૨ બેઠક માટે ૮૭ મતદાન મથક અને ૬૨૨૦૭ મતદારોની સંખ્યા છે.
* લોધિકા તાલુકાની ૨ બેઠક માટે ૫૯ મતદાન મથક અને ૪૩૪૪૯ મતદારોની સંખ્યા છે.
* જસદણ તાલુકાની ૫ બેઠક માટે ૧૩૩ મતદાન મથક અને ૧૧૭૨૯૪ મતદારોની સંખ્યા છે.  
* વિછીયા તાલુકા ની ૩ બેઠક માટે ૫૯ મતદાન મથક અને ૮૩૮૮૯ મતદારોની સંખ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS