નેહા કક્કડે રોહનપ્રિત સાથે સગાઇ કરી વિડીયો શેર કર્યો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવૂડની પ્રખ્યાત ગાયક નેહા કક્કડ અને પંજાબી ગાયક રોહનપ્રીતના લગ્નની સતત ખબર આવી રહી છે ત્યારે નેહા કક્કડે રોહનપ્રીત સાથે સગાઇ કરી લીધી છે જેનો વિડીયો નેહા કક્કડે શેર કર્યો હતો જે સોશ્યલ મીડિયા ઉપર ખુબ જ જોવાઈ રહ્યો છે જેમાં નેહા અને રોહનપ્રીત ઢોલ નાગાળા વચ્ચે નાચતા અને ખુબ જ ખુશ નજરે પડી રહ્યા છે. આ વિડીયોને  આત્યાર સુધી ૭૬ લાખ થી વધુ વ્યુઝ મળ્યા છે.

નેહા કક્કડ ૨૪ તારીખના રોહ રોહનપ્રીત  સાથે લગ્ન કરવા જઈ રહી છે. અને નેહા કક્કડ અને રોહાનપ્રીતનું  સોંગ 'નેહુ દા વ્યાહ ' નો વિડીયો પણ શેર કર્યો હતો.આ બંને સોશ્યલ મીડિયા માં ઘણાજ એક્ટીવ છે તેમજ તેમની તસ્વીરો અને વિડીઓ પણ શેર કરી રહ્યા છે.નેહા એ પોતાના માતા પિતાનો ધન્યવાદ માનતા કહ્યું હતું કે જિંદગીની સૌથી સુંદર ભેટ આપવા માટે આભાર .આ જોડી ૨૨ના રોજ રજીસ્ટર મેરેજ કરશે તેમજ ૨૪ નવેમ્બરના રોજ ગ્રાન્ડ વેડિંગ દિલ્હીમાં કરશે . 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS