રાજકોટમાં આવતીકાલથી નવા જાહેરનામાનો થશે અમલ

  • June 25, 2021 09:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું...આવતીકાલથી નવા જાહેરનામાનો અમલ કરાવવામાં આવશે...દુકાનો રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે...કરફ્યૂનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે....તમામ શહેરીજનોને વેક્સીન અવશ્ય લેવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ અપીલ કરી...
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS