અક્ષય તૃતીયાના દિને દ્વારકાધીશને ચંદન વાઘાના શ્રુંગાર

  • May 15, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ઉનાળાનો તાપ હરકોઈને તપાવી રહ્યો છે ત્યારે ભગવાનને પણ ગરમી લગતી હોય છે, જગત મંદિર દ્વારકામાં પણ રાજાધીરાજને ગરમી ન લાગે તે માટે પુષ્પ શૃંગાર કરવામાં આવી રહ્યો છે, તેના દર્શનનો લાભ ભાવિકો સોશ્યયલ મીડિયા દ્વારા લઇ રહ્યા છે, ઉલ્લેખનીય છે કે, અક્ષય તૃતીયાના દિવસે ચંદન વાઘાના દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડતા હતા, પરંતુ હાલ કોરોના મહામારીના લીધે જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરાયા છે, તે તા. 18.05.2021 સુધી બંધ જ રહેશે, જેથી ભક્તો અક્ષય તૃતીયાના દર્શનનો લાભ પ્રત્યક્ષ ન મેળવી શકેલ હોય સોશ્યલ મીડિયાના માધ્યમથી જગતમંદિરની વેબસાઈટ પર દર્શન કરી ધન્યતા મેળવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS