હવે લગ્ન માટે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, જાણો કેવી છે પ્રક્રિયા

  • December 12, 2020 05:12 AM 1512 views

રાજ્ય સરકાર દ્વારા લગ્ન અંગે મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે આજે ગૃહ મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડી જાણ કરવામાં આવી છે કે હવેથી રાજ્યમાં લગ્ન માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે આ પ્રક્રિયા માં 100થી વધુ લોકો સાથે લગ્નના આયોજનને મંજુરી મળશે નહીં. આ માટે સરકાર દ્વારા નવો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. જેને ડીજીટલ ગુજરાત પોર્ટલ પર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં નોંધણી કરાવીને રજિસ્ટ્રેશનની સ્લીપ ડાઉનલોડ કરી શકાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application