અલગ અંદાજમાં ચિત્રાંગદા સિંહે કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટો

  • February 25, 2021 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ જ્યારે પણ દેખાય છે ત્યારે લોકોને તેની ગ્લેમરસ શૈલીથી લોકોને દિવાના બનાવે છે. આ અભિનેત્રીએ તાજેતરમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટાઓ સામે આવ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @chitrangda

આ તસવીરોમાં ચિત્રાંગદા સિંહ ખૂબ જ સેન્સ્યુસ શૈલીમાં જોવા મળી રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @chitrangda

ચિત્રાંગદા સિંહ છેલ્લા ઘણા સમયથી મોટા પડદેથી ગાયબ છે. ત્યારે તેમના ચાહકો હંમેશા તેમના ફોટોની રાહ જુએ છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @chitrangda

આ તસવીરો ચિત્રાંગદાએ તેના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @chitrangda

રેડ ડ્રેસમાં તેના ચાહકોને આ તસવીર ખૂબ પસંદ આવી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @chitrangda

ચિત્રાંગદાને 2003 માં રિલીઝ થયેલી ફિલ્મ હજારો ખ્વાહીશેથી લોકપ્રિયતા મળી હતી. આ ક્ષણે, ચાહકો રાહ જોઇ રહ્યા છે કે તેઓ ક્યારે મોટા પડદે દેખાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS