ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

  • February 23, 2021 12:36 PM 

ભારતના રાષ્ટ્રપતિ   રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ   આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી   પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું  રાષ્ટ્રપતિ  રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની   મતિ સવિતા કોવિંદનુંસ્વાગત-સત્કાર  રાજ્યના મુખ્ય સચિવ   અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ   કમલ દયાની, રાજ્ય પોલીસ વડા   આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર   સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર   સંજય  વાસ્તવે પણ ઉપસ્થિત  રહીને કર્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS