રાજ્યમાં 100 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 2.4 ઈંચ

  • June 21, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો...કોઈ જિલ્લામાં વધુ વરસાદ પડ્યો તો કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડ્યો... સવારે 6 થી સાંજે 6 સુધીમાં રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ પડ્યો...100 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો...હવામાન વિભાગે 20 થી  21 જૂનથી વરસાદ પડી શકે તેવી આગાહી કરી હતી...

 

અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ
મહીસાગરના લુણાવાડામાં 2 ઈંચ
બનાસકાંઠાના ડીસામાં 1.6 ઈંચ
મહીસાગરના વીરપુરમાં 1.6 ઈંચ

 

ક્યા કેટલો વરસાદ પડ્યો
સૌથી વધુ ભાવનગરના મહુવામાં 2.4 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 2 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 1.6 ઈંચ, મહીસાગરના વીરપુરમાં 1.6 ઈંચ, પાટણના ચાણસ્મામાં 37 મીમી, મહેસાણાના વીસનગરમાં 34 મીમી,પંચમહાલના મોરવાહડફમાં 30 મીમી વરસાદ પડ્યો હતો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS