રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ

  • July 17, 2021 10:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું જોર વધ્યુ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુદી વરસાદની આગાહી છે...હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે...આજે રાજ્યના 42 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ જામનગરના જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના કેશોદમાં 2.7 ઈંચ વરસાદ, જૂનાગઢ માણાવદરમાં 2.5 ઈંચ, જામનગરમાં 2.4 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.8 ઈંચ, જામનગરના ધ્રોલમાં 1.6 ઈંચ, દેવભૂમિદ્વારકાના ખંભાળીયામાં 1.6 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.4 ઈંચ, જામનગરના લાલપુરમાં 1.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 1.2 ઈંચ, ગીરસોમનાથના વેરાવળમાં 1.1 ઈંચ વરસાદ પડ્યો હતો. 

 

કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS